માણસની આંખ જીભ કરતાં અનેકવાર વધુ કહી આપે છે અને સાચું કહી આપે છે એના સંદેશા વાંચતા શિખીએ.............................. સમય એ સૌથી મોટો સલાહકાર છે

પગારબીલ & ગ્રાંન્ટ ગણતરી

ફકત એક વાર બેજીક અને ગ્રેડ પે ની માહિતિ ભરો અને બારે માસ ના તમામ પગારબિલ તૈયાર થઈ જશે અને તમામ ગ્રાન્ટ  ના પત્રકો જેવાકે કુલ બેજીક,કુલ  ગ્રેડ પે, કુલ મોંઘવારી  ઇનકમ ટૅક્સ ના તમામ પત્રકો તૈયાર થઈ જશે.                                                                                                                                                                                      

        પગારબિલ અને ગ્રાન્ટ પત્રકો ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો