માણસની આંખ જીભ કરતાં અનેકવાર વધુ કહી આપે છે અને સાચું કહી આપે છે એના સંદેશા વાંચતા શિખીએ.............................. સમય એ સૌથી મોટો સલાહકાર છે

19 Jul 2013

HTAT ફોર્મ ભરવાની તારીખ - ૨૦/૦૭/૧૩ બપોરના ૨-૦૦ કલાકથી  ૨૯/૦૭/૧૩ બપોરના ૩-૦૦ કલાક સુધી.
                       પરીક્ષા તારીખ - ૧૮/૦૮/૨૦૧૩  ૧૨-૦૦થી ૧૪-૦૦ 


HTAT notification 1


HTAT Notification 2

14 Jul 2013


5 Apr 2013

ઉચ્ચત્તર સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકોની    

498 જગ્યાઓ માટેની જાહેરાત

5 Mar 2013

ધો ૯ અને ધો ૧૦ ના મૂલ્યાંકન ના પોગ્રામ શ્રી રાજેષભાઈ ડાભી ના પ્રોગ્રામ ને મોડીફાઈડ કરી ને બનાવેલ છે. મુખ્ય પ્રોગ્રામ રાજેષભાઈ ડાભી દ્વારા બનાવેલ છે. ધો 9 અને 10 ના મૂલ્યાંકન ના સૌથી સુંદર પ્રોગ્રામ બનાવવા બદલ શ્રી રાજેષભાઈ ડાભી સાહેબ નો ખૂબ ખૂબ આભાર
 શ્રી રાજેશભાઈ ડાભી સર ના બ્લોગ પર જવા અહી ક્લીક કરો

2 Feb 2013

ફિક્સ પગારના ગુજરાત સરકારના કેસની સુપ્રિમ કોર્ટમાં મુદતની 

 તારીખ ૦૧/૦૪/૨૦૧૩ છે


 ( Next Date of listing is : 01/04/2013 )
7 Jan 2013

ફિક્સ પગાર ના ચુકાદાની વિગત જોવા નીચેની લિંક પર ક્લીક કરો  જેથી સુપ્રિમ કોર્ટ ની વેબ સાઇટ ખૂલશે ત્યાં                                    case number પર ક્લીક કરી આ પ્રમાણે માહિતી ભરો

Case Number . 14124
Case Type - spl civil
Year - 2012

ફિક્સ પગાર ના ચુકાદાની વિગત જોવા અહી ક્લીક કરો
તમારા સી.પી.એફ. ખાતાની તમામ માહિતી અને સ્લીપ માટે અહી ક્લીક કરો
તમારો જી.પી.એફ. નો વાર્ષિક હિસાબ જોવા અને સ્લિપ મેળવવા માટે અહી ક્લીક કરો
ગુણોત્સવ નું રીજલ્ટ જોવા અહી ક્લીક કરો

30 Dec 2012

ફક્ત એક વાર બેજીક અને ગ્રેડ પે ની માહિતી ભરો અને તમામ બારે માસ ના પગાર બીલ અને તમામ ગ્રાન્ટ ના પત્રકો જેવાકે કુલ બેજીક  ગ્રેડ પે, અને અન્ય તમામ પત્રકો તૈયાર થઈ જશે

પગાર બિલ અને ગ્રાન્ટ પત્રકો ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો એક વાર નામ લખો અને તમામ બારે માસ ના  ધો  ૯ થી ૧૨ નાવર્ગ રજીસ્ટર તૈયાર થઈ જશે 

25 Dec 2012

ફક્ત એક વાર માહિતી ભરો અને ધો ૧૦ ના તમામ FA SA તથા બોર્ડ ના પત્રકો અને રિજલ્ટશીપ તૈયાર થઈ જશે

   ધો ૧૦ નો મૂલ્યાંકન નો પ્રોગ્રામ ડાઉનલોડ કરવા અહી ક્લીક કરો
ફક્ત એક વાર માહિતિ ભરો અને FA ,SA તથા તમામ નિર્દેશકો સહીત ધો ૯ નું   રિજલ્ટ તૈયાર થઈ જશે                  


 ધો ૯ નો મૂલ્યાંકન નો પ્રોગ્રામ ડાઉનલોડ કરવા અહી ક્લીક કરો

27 Sep 2012

ધો.6 થી 8 ની ભરતી અંગે

વિદ્યાસહાયક ૨૦૧૨ અરજીપત્રક (તા.૨૮-૯-૨૦૧૨ સવારે ૧૦:૦૦ કલાકથી ભરી શકાશે.) જાહેરાત ઠરાવો ખાલી જગ્યાઓની યાદી(જીલ્લા શિક્ષણ સમિતિ-ગુજરાતી માધ્યમ) ખાલી જગ્યાઓની યાદી (જીલ્લા શિક્ષણ સમિતિ-અન્ય માધ્યમ) ખાલી જગ્યાઓની યાદી(નગર શિક્ષણ સમિતિ-ગુજરાતી માધ્યમ) ખાલી જગ્યાઓની યાદી (નગર શિક્ષણ સમિતિ-અન્ય માધ્યમ) ભાષાઓની વર્ગીકૃત ખાલી જગ્યાઓની યાદી(જીલ્લા શિક્ષણ સમિતિ-ગુજરાતી માધ્યમ) ભાષાઓની વર્ગીકૃત ખાલી જગ્યાઓની યાદી (જીલ્લા શિક્ષણ સમિતિ-અન્ય માધ્યમ) ભાષાઓની વર્ગીકૃત ખાલી જગ્યાઓની યાદી(નગર શિક્ષણ સમિતિ-ગુજરાતી માધ્યમ) ભાષાઓની વર્ગીકૃત ખાલી જગ્યાઓની યાદી (નગર શિક્ષણ સમિતિ-અન્ય માધ્યમ)